Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah

View full book text
Previous | Next

Page 350
________________ પશ્ચાદ્ અવલોકન ઉચાપનની કેટલીક વિષમ પરિસ્થિતિને સમન્વય કરી દૂર કરી છે, તે માટે સંમેલનને આ કોન્ફરન્સ હદયપૂર્વક અભિનંદન આપે છે. અને નમ્રતાપૂર્વક જણાવે છે કે થયેલા પ્રસ્તાવોમાં જે કંઈ અપૂર્ણતા, અક્રૂરતા, અનિશ્ચિતતા, અવ્યાપકતા રહી હોય તે આવતા મુનિસંમેલનમાં દૂર કરવામાં આવે તથા નીચે જણવેલ બાબતે નિર્ણય કરવામાં આવે (૧) દીક્ષા લીધા પહેલાં જેટલા અભ્યાસની જરૂર હોય તે. (૨) સાધ્વીઓ માટેની દીક્ષાની વય, અભ્યાસ, પવિત્રતા આદિના નિયમ. (૩) દીક્ષા લઈ છોડનાર અને પાછી લેનાર માટેનું રહેવું જોઈતું બંધારણ (૪) શિથિલતા અને તે પોષક એકલવિહાર, જુદા જુદા ગચ્છના પ્રત્યેની વલણ, વિહાર, તંત્ર, કેટલીક બાબતમાં એક સ્થાપે-બીજા ઉત્થાપે એવી વિમાસણુ અને મુંઝવણમાં નાખે તેવી સ્થિતિ, અમુક મુનિની માલકીવાળા થયેલ પુસ્તક ભંડાર અને અમુક સંધાડાને જ ઉતરવા માટેના ખાસ ઉપાશ્રયો વગેરે બધી સમાચિત સમય સૂચક ઉકેલ. (૫) દીક્ષા અંગે સંધની સંમતિની આવશ્યકતા.” આ જૈન . કોન્ફરન્સના અધિવેશન અગાઉ બે દિવસે મુંબઈ ખાતે ભરાયેલી શ્રી જૈન યુવક પરિષદના સ્વાગતાધ્યક્ષ શ્રી કલભાઈ ભૂદરદાસ વકીલે પિતાના ભાષણમાં મુનિસંમેલન સંબંધી નીચેના વિચારે પ્રગટ કર્યા હતા. “મુનિસંમેલનનું નાવ ખરાબા સાથે અથડી પડતાં Jain Education International FOી ' For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392