Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah

View full book text
Previous | Next

Page 345
________________ પ્રકરણ ૨ જી જનતાના અભિપ્રાય સહુસ‘મેલનની કાર્યવાહીએ જનતા પર શી અસર નિપજાવી હતી; તે નીચેના ચેડા અભિપ્રાયેાથી સારી રીતે જાણી શકાય છે. એક જૈનમુનિ સાધુ સંમેલનનું અવલેાકન કરતાં જણાવે છે કે, “ નવની કમીટીએ છેવટને જે સલપટ્ટક અગિયાર મુદ્દા પર બહાર પાડયા છે, એ સંમેલનની સફળતા સૂચવે છે કે કેમ, એ વિષયમાં અવશ્ય મતભેદ રહેવાના. “ બેશક, એ વાત ખરી છે કે સ'મેલન સર્વથા કઈ કર્યાં જ વિના વિખરાઇ જાત, એના કરતાં જે થયું છે, તે સારું થયું છે; એ વાત તે સહુ કાઇ સ્વીકારશે જ. ખીજી તરફથી અનિચ્છનીય વાતાવરણ ’ શાન્ત કરવા માટે જે સારામાં સારા ઉપાયે લેવા જોઇતા હતા, તે નથી લેવાયા. આખા સંધમાં અનેક એવા પ્રશ્નો સળગી રહ્યા છે, કે જેના પર વિચાર કરીને સંમેલને કંઈ તાડ લાવવાની જરૂર હતી, પરંતુ એવા કેટલાક પ્રશ્ન તરફ તા દૃષ્ટિપાત સરખા પણુ કરવામાં આવ્યેા નથી. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392