________________
પ્રકરણ ૨ જી જનતાના અભિપ્રાય
સહુસ‘મેલનની કાર્યવાહીએ જનતા પર શી અસર નિપજાવી હતી; તે નીચેના ચેડા અભિપ્રાયેાથી સારી રીતે જાણી શકાય છે.
એક જૈનમુનિ સાધુ સંમેલનનું અવલેાકન કરતાં જણાવે
છે કે,
“ નવની કમીટીએ છેવટને જે સલપટ્ટક અગિયાર મુદ્દા પર બહાર પાડયા છે, એ સંમેલનની સફળતા સૂચવે છે કે કેમ, એ વિષયમાં અવશ્ય મતભેદ રહેવાના.
“ બેશક, એ વાત ખરી છે કે સ'મેલન સર્વથા કઈ કર્યાં જ વિના વિખરાઇ જાત, એના કરતાં જે થયું છે, તે સારું થયું છે; એ વાત તે સહુ કાઇ સ્વીકારશે જ. ખીજી તરફથી
અનિચ્છનીય વાતાવરણ ’ શાન્ત કરવા માટે જે સારામાં સારા ઉપાયે લેવા જોઇતા હતા, તે નથી લેવાયા. આખા સંધમાં અનેક એવા પ્રશ્નો સળગી રહ્યા છે, કે જેના પર વિચાર કરીને સંમેલને કંઈ તાડ લાવવાની જરૂર હતી, પરંતુ એવા કેટલાક પ્રશ્ન તરફ તા દૃષ્ટિપાત સરખા પણુ કરવામાં આવ્યેા નથી.
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org