Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah

View full book text
Previous | Next

Page 331
________________ કાર્યવાહી પર દષ્ટિપાત ન આવત. તેમજ ત્રણથી પાંચ દિવસમાં સંમેલનની પૂર્ણાહુતિ થાત. પરંતુ જગતની પ્રત્યેક ઘટનામાં પ્રકૃતિને ગુપ્ત આશય હોય છે, તેમ આમાં પણ કેમ ન હોય ? જે સાધુસંમેલનની કાર્યવાહી આટલી દીર્ઘ ન ચાલી હતી અને કેવળ હા–ના ની સંમતિથી જ ઠરાવ પસાર કરવામાં આવ્યા હેત તે સાધુસમુદાયનું માનસ. તેમની સાચી પરિસ્થિતિ, અંતરંગમાં ઘર કરી ગયેલા ઈષ્યભાવ, સંગઠનની અશક્યવૃત્તિ વગેરે જાણવાની તક કદી મળત નહિ. સાધુસંમેલનની દીર્ઘ કાર્યવાહીએ એ તક પૂરેપુરી આપી અને વર્તમાન શ્રમણસંસ્થાની અંતરંગ દશા પર પૂરતે પ્રકાશ પા. . મૂ. સમાજના સવા છ સાધુઓમાંથી ચાર ઉપરાંત સાધુઓ આ સંમેલનમાં હાજર રહ્યા હતા, તેમાં અમૂક અંશે કેટલીક જુદી જુદી ખાસિયતોથી ધ્યાન ખેંચે તેવા નીચેના સાધુઓ લાગતા હતા – (૧) શ્રી વિજયનેમિસૂરિ ૨) શ્રી વિજયવલ્લભસૂરિ (૩) શ્રી સાગરને રિ (૪) મુનિરાજ શ્રી વિદ્યાવિજ્યજી (૫) મુનિ રાજ શ્રી જયંતવિજયજી (૬) મુનિરાજ શ્રી હિમાંશુવિજયજી (9) મુનિરાજ શ્રી પુણ્યવિજયજી (1) શ્રી ભૂપેન્દ્રરિજી (૯) શ્રી વિજયમાણિસિંહસૂરિજી (૧૦) શ્રી વિજયસિદ્ધિસૂરિ (૧૧) શ્રી વિજયદાનસૂરિ (૧૨) પં. રામવિજયજી (૧૩) શ્રી વિજ્યનીતિસૂરિ (૧૪) શ્રી વિજયલબ્ધિસૂરિ (૧૫) શ્રી જયસિંહસૂરિ (૧૬) શ્રી માણેકમુનિજી (૧૭) શ્રી સાગરચંદ્રજી (૧૮) ઉપા. દેવવિજયછ (૧૯) મુનિરાજ શ્રી દર્શનવિજયજી (૨૦) મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી (ર૧) મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (૨૨) શ્રી વિજયસૂરિ (૨૩) શ્રી વિજયદર્શનસૂરિ (૨૪) પં. લાવણ્ય વિજ્યજી (૨૫) મુનિ હેન્દ્રસાગરજી (ર૬) ઉપ૦ સિદ્ધિમુનિજી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392