Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
વલોવાતું વાતાવરણ સમાચારી છતાં મતભેદ ઊભા કરવા વગેરે સંબંધી ખાસ પ્રથાને આધાર લઈ એક જ નિર્ણય થ જોઈએ, જેથી તેવા ઝઘડાઓ ફરી કોઈ કાળે ઉદ્દભવે નહિ.
“કેટલાક સાધુઓમાં આજે દેશ-કાળના લીધે સ્વેચ્છાચાર તેમ જ શિથિલતાનો અતિરેક જોવામાં આવે છે, તે અટકાવવા માટે ખાસ વિચારની જરૂર છે.
દરેક યુગમાં નિયમન કરનારા નિયમ આચાર્યવએ તેમજ શ્રી સંઘેએ અનેકવાર કર્યા છે–આજે પણ ઉપયોગીતા છે.
‘ઉપર્યુક્ત બાબતોમાં દરેકની સંમતિ-સલાહની જરૂર છે હાલમાં અમે પાનસર વિગેરે તીર્થ યાત્રા કરી અમદાવાદ જવાના છીએ.”
લી. આચાર્ય ઋદ્ધિસાગરસૂરિ
તરફથી મુનિ હેમેન્દ્ર આ ઉપરાંત શ્રી વિજયનીતિસૂરિજીના શિષ્ય પં. શ્રી કલ્યાણ વિજયજીએ પણ આ અરસામાં પિતાના વિચારે પ્રગટ ર્યા હતા અને અમદાવાદમાં સાધુસંમેલન ભરવા માટે ડહેલાના ઉપાશ્રય સિવાય બીજું સ્થળ પસંદ ન કરી શકાય તેની વિગતવાર કારણે રજુ કર્યા હતાં તથા બધા સાધુઓ પર એક નાયક હોવાની હિમાયત કરી હતી
આ રીતે વાતાવરણ ખૂબ જ લેવાતું ચાલ્યું, છતાં તેના મુખ્ય કાર્યવાહકેએ તે ચુપકીદીની એકજ નીતિને પકડી રાખી ને જેમ દરિયાના તેફાનમાં સપડાએલે નાવિક, નાવ કાબુમાં ન રહેતાં છેવટે તેને ગમે ત્યાં જવા દે છે તે રીતે સાધુ સંમેલનના નાવને ભાવિભાવના દરિયામાં વહેતું મૂક્યું.
પ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org