Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ પાંચમા હતમુનિ--અને તે તપગચ્છના છીએ. જે કાર્ય કરવું હૈય તે કરે. ચાર વાગ્યા છે.
વલ્લભસૂરિજી–––આપને ખ્યાલ નથી. જોકે કેટલી નિદા કરે છે? આપ હાંસી કરે છે?
માણિક્યસિંહરિ–લેકમાં રહી લેકની દરકાર કર્યો વિના ન ચાલે. આપણે લેકવિરુદ્ધ ન કરવું જોઈએ. - વલ્લભસૂરિજી–જે એમ જ છે તે પછી કાલના ઠરાવને વિરોધ કેમ કર્યો? કવિરાદ્ધ નહિં કરવામાં પણ ભાવના છે તે કાલે કરાવ પાસ કરે હતે. શેઠ આણંદજી કલ્યાણજી તરફથી એ ઠરાવ મૂકવામાં આવ્યો હતો. જે સાધુ તીર્થનું કામ કરે છે એને અનુમોદન આપવામાં શી હરકત હતી ?
દેવવિજયજીએ ઉપરના કથનને ટેકે આ.
જસવિજયજી–એક આચાર્ય ત્રાસીને છતી આવ્યા છતાં ઐરાશિકની પ્રરૂપણું કરી એટલે માફી મંગાવી.
ઉ. દેવવિજ્યજી–આ વાત શાસ્ત્રથી વિરુદ્ધ છે એ તે સિદ્ધ કરે! શાસ્ત્રથી નક્કી કરે!
હેમેન્દ્રસાગરજી—આ વિવાદ સભા નથી.
ઉ૦ દેવવિજયજી–દીક્ષા પ્રકરણમાં વડોદરામાં કેટલાક સાધુએએ ઉપવાસ કર્યા એની અનમેદના થઈ કે નહિ ?
પં રામવિજયજી –કઈ રીતે કર્યા હતા ? ગુરુની આજ્ઞાથી કર્યા હતા કે અનશન કર્યું હતું એને ખુલાસે કરે.
માણિકયસિંહસૂરિજી–આ અનુમોદનની વાત છે. તીર્થને પાછું વાળે છે. આ વાત આપણને ગમતી છે કે નહિ ? ઉત્તર આપે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org