Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ પહેલા “ રાજનગરની પવિત્રભૂમિમાં સંવત ૧૯૯૦ ના ફાગણ વદ ત્રીજ ને રવિવાર તા. ૪-૩-૩૪ના રેજ સાધુસ ંમેલન ભરાવાનુ છે; તેમાં હું પૂરેપૂરી સફળતા મળે, તેવી શાસનદેવા પાસે પ્રાના કરું છું. અને સાધુએ તથા શ્રી સંધમાં સંપૂર્ણ શાંતિ સ્થપાય અને ધર્મની વૃદ્ધિ થાય એવી મારી અંતઃકરણ પૂર્વક પ્રાર્થના છે.
બીજા વધુ સંદેશાએ
આ ઉપરાંત નગરશેઠે જણાવ્યું હતું, કે મને અચળગચ્છ ઉપાધ્યાય રવિચન્દ્રજી કચ્છ (માંડવી)ના તાર મારફતે, અને બીજા પદ્મા દ્વારા સંમેલનને સફળતા ઇચ્છતા સન્દેશાઓ મળેલા છે, જેમાં વીરપુત્ર આન'દસાગર, આચાર્ય શ્રી કૃપાચન્દ્રજી ( પાલીતાણાથી ), પંન્યાસ ભક્તિવિજયજી ( સુરતથી ) અને મુનિશ્રી દર્શનવિજયજી ( પાલણપુરથી ) કેશીઆ ગચ્છના મુનિશ્રી જ્ઞાનસુંદરજી (પાલીથી) અને ઉપાધ્યાય માણેકસાગરજી (ડભાઇથી ) વગેરે વગેરેના છે. ખાસ મંત્રણાગૃહમાં પ્રવેશ
આ નિવેદન પૂર્ણ થયા પછી બધાને નગરશેઠે સાધુએને વઘ્ન કરવા માટે સ્થાન કરી આપવાની સૂચના કરી. અને થોડીવાર પછી સ્વયંસેવકાની હાર વચ્ચે થઈને સહુ સાધુએએ તેમની મંત્રણા માટે બાંધવામાં આવેલ મંડપમાં પ્રવેશ કર્યાં. શેઠ જીવંતલાલ પ્રતાપી અને શેડ નગીનદાસ કરમચંદની એ મંડપના દ્વાર આગળની ખાસ હાજરી સહુનું ધ્યાન ખેંચતી હતી.
બધા મુનિ અંદર મંત્રણાગૃહમાં દાખલ થયા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org