________________
૩૪. પરમાણુ અને તેના પર્યાય નિત્ય કે અનિત્ય ? અથવા
એક પરમાણુમાં કેટલા પર્યાય હોય ૩૪. ઈન્દ્રિયનો વિસ્તાર–અવગાહના અને બાહલ્ય એટલે
જાડાઈ વિગેરેને પ્રશ્ન ૩૫. કલ્પવૃક્ષ સચિત્ત કે અચિત્ત ? વનસ્પતિ વિશેષ કે પૃથ્વી
કાયમય ? વિસસા પરિણામવાળા કે દેવાધિષિત? ૩૬. કુકડા અને મયૂરની શિખા સચિત્ત કે અચિત્ત ? ૩૭. જ્યોતિષી દેવાના શરીરનું વર્ણન શું છે અને મુકુટમાં
ચિન્હ શું છે ૩૮. બધાએ તારાના વિમાનેનું એક જ પ્રમાણ છે કે કંઈ
ભેદ છે મનુષ્યક્ષેત્રની બહાર રહેલા ચંદ્રાદિ જયોતિષીઓનું આયુ ષ્યનું પ્રમાણ કેટલું મનુષ્યક્ષેત્રની અંદર રહેલા સર્વે ચંદ્રાદિ જોતિષીઓ એક જ બુદીપના મેરૂ પર્વતને જ પ્રદક્ષિણા આપે છે કે બીજા મેને પણ પ્રદક્ષિણ આપે?
૪૭. મનુષ્યક્ષેત્રની બહાર ચંદ્રસૂર્ય કઈ રીતિએ રહેલા છે ૪૭. ભરત અને મહાવિદેહને વિષે ગ્રીષ્માદિકાળમાં દિવસ અને રાત્રિનું પ્રમાણ કઈ રીતીએ છે ? ચોસઠ ઈન્દ્રોની ઘંટા અને તેના વગાડનાર દેવોના નામ
૫.
૫૬.
ચોસઠ ઈન્દ્રોના વિમાન બનાવનાર દેવના નામ તથા વિમાનની વજાનું પ્રમાણ કેટલું ઇન્દ્રોના પાલકાદિ વિમાનો સચિત્ત કે અચિત્ત ઇન્દ્રના સામાનિક દેવાના વિમાને જુદા હોય કે ઈન્દ્રના વિમાનમાં જ તેનું સ્થાન હોય ! પરમા ધાર્મિક દેવે ભવ્ય જ હોય એ વચન સત્ય કે અસત્ય ? પહેલા અને છેલ્લા તીર્થ કરની છદ્મસ્થ અવસ્થામાં પ્રમાદ કાળ કેટલે
૪૮.