________________
પ્રકાર સાર્ધશતકની વિષયાનુમણિકા
ગલાચરણ પ્રશ્નનંબર
પ્રશ્ન ૧. સમશાસણમાં ભગવાન કયા આસન ઉપર બેસીને દેશના
આપે
૨. ભગવાન દેશનાની શરૂઆતમાં કોને નમસ્કાર કરે ૩. ભગવાન દિક્ષા સમયે કેને પ્રણામ કરે ૪. વીર ભગવંતની પ્રથમ દેશનામાં દેવો જ આવ્યા હતા કે
મનુષ્યો વિગેરે પણ હતા ૫. સમવસરણમાં દેવતાના વાહને ત્રિજાગઢમાં ભૂમિની સાથે ,
સંલગ્ન હૈય કે અલગ હેય ૬. કેવલ સમવસરણમાં નમરતીથર એ વચન વડે કેને
પ્રણામ કરે છે ૭. સમવસરણમાં ગણધરાદિક કયી રીતીએ બેસે છે અને
કે જા ઉભા સાંભળે છે ૮. સમવસરણને વિષે બીજી પૌરૂષીમાં કશું જયાં બેસીને ધમ
દેશના આપે છે ૯. સમવસરણદિને વિષે અ૫હિવાલા દેવ કે મનુષ્ય
મહર્દિકને પ્રણામ કરે કે નહિ દીક્ષા અવસરે શિષ્યના મસ્તક ઉપર વાસક્ષેપ નાખવું
એમાં શું પ્રમાણ છે ૧૧. કેવલીઓને વેદનીયાદિ ચાર કર્મ કયા સ્વરૂપે રહેલા હેય ૧૬. ૧૨. એકાવતારી દેવોને ચ્યવનના ચિહે થાય કે નહિ ૧૮. ૧૩. ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાનકે કેવું કર્મ બંધાય ૧૯. ૧૪. ચાર વાર આહારક શરીર કરનાર મુનિ સંસારમાં ભમે
કે નહિ