________________
૨૦૧૬ના પિસ સુદી ૮ ના રોજ સ્વર્ગગમન થયા છે. તેઓશ્રીના સ્મરણાર્થે અમદાવાદ-લુવારની પળે, ચલચિત્રની રચનાપૂર્વક મહા. શાન્તિ પૂજા. શામળાની પળે, શેઠ કચરાભાઈ હઠીસીંગની શુભ પ્રેરણાથી બૃહસિદ્ધચક્ર પૂજન તથા શાન્તિસ્નાત્ર પહેલાના ઉપાશ્રય પૂજાઓ તથા શાન્તિનાત્ર તેમજ શિવગંજ વિગેરે બીજે સ્થળે શાન્તિસ્નાત્ર તથા અઢાઈમeત્સવ વિગેરે ધાર્મિક ક્રિયાઓ થઈ હતી. - આજે તેઓ નથી પણ તેમની જીવન પરાગ શાસનને મહેકાવી રહી છે.
આ પુસ્તક-પ્રકાશનમાં પુરી કાળજી રાખ્યા છતાં દૃષ્ટિદેષ કે અલનાથી કેઈ ભુલ થઈ હોય તેને વાંચકે ક્ષમા આપશે અને આ પુસ્તકનું વાંચન મનન કરી પ્રગ્નેતર દ્વારા જ્ઞાનવૃદ્ધિ કરી સમક્તિ અને ચારિત્ર્યમાં સ્થિર થઈ જીવન ઉજમાળ કરશે. એજ અભ્યર્થના. . { તા. કડ-હર્ષપ્રભા આચાર્ય શ્રી વિજયહર્ષસૂરિ જીવનચરિત્ર છપાવવાનું ખર્ચ મારવાથવિલાનિવાસી શેઠ હીરાચંદજી ચુનીલાલ જીએ આપેલ છે.