________________
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ પવિત્રતાનું સેવન કરવું એ બહુ સુખદાયક છે. નિર્ગથતા વિષે તે વિશેષ કહેવા રૂપ જ નથી. મુતાત્મા તે અનંતસુખમય જ છે. પિતા – પુત્ર! તું જે શાળામાં અભ્યાસ કરવા જાય છે તે શાળાને શિક્ષક કેણ છે? પુત્ર -પિતાજી, એક વિદ્વાન અને સમજુ બ્રાહ્મણ છે. પિતા – તેની વાણી, ચાલચલગત વિગેરે કેવાં છે? પુત્ર – એનાં વચન બહુ મધુરાં છે. એ કેઈને અવિવેકથી બેલાવતા નથી અને બહુ ગંભીર છે. બેલે છે ત્યારે જાણે મુખમાંથી ફૂલ ઝરે છે, તેનું અપમાન કરતા નથી અને અમને સમજણથી શિક્ષા આપે છે.
. શાંતિ
શિક્ષાપાઠઃ ૬ મેત્રી આદિ ચાર ભાવના નિરાગી મહાત્માઓને નમસ્કાર.
કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રદ, કરૂણા અને ઉપેક્ષા ભાવના રાખશે.
મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેર બુદ્ધિ, પ્રમેદ એટલે કે ઈપણ આત્માના ગુણ જોઈ હર્ષ પામ, કરૂણ એટલે સંસાર તાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી અને ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે.
ધમને રસ્તે સરળ, સ્વચ્છ અને સહજ છે, પણ તે વિરલ આત્માઓ પામ્યા છે, પામે છે અને પામશે.
મત્રી (સર્વ જગત ઉપર નિર્વેર બુદ્ધિ) અનુકંપા (તેમના દુઃખ ઉપર કરૂણા) પ્રદ (આત્મ ગુણ દેખી આનંદ) ઉપેક્ષા (નિસ્પૃહ બુદ્ધિ) એથી પાત્રતા આવશે.
વિશો.