________________ ગામ.. . ( 16 ) શ્રી મુનિ પતિ ચરિત્ર , પાડીને ભાગી નાંખ્યા; તે ઉપરથી ક્ષમામાં તત્પર એવી અચંકારીભટ્ટ પોતે ઉઠીને બાકી ૨હેલ એક કુંભ સાધુને હરાવવા આવી. તેના સમ્યક્તવ અને શિળના પ્રભાવથી તે દેવતા તે કુંભ ભાગી શકે નહીં. પછી તેણે સાધુને તેલ વહેરાવ્યું. તેવારે સાધુઓયે કહ્યું - “મહાનુંભાવ ! અમારા સારૂં તેલ લાવતાં દાસીના હાથમાંથી ત્રણ કુંભ ભાગી ગયા છે, માટે તેના ઉપર ટૅપ કરશે નહીં. તેવારે અને ચંકારીએ કહ્યું –“ભગવાન ! મેં ક્રોધનું ફળ આજ ભવને વિષે અનુભવ્યું છે, માટે હવે હું કોઈ ઉપર ક્રોધ કરતી નથી. " સાધુઓયે પુછયું - “તમે ક્રોધના ફળનો અનુભવ કેવી રીતે કર્યો છેતે કહે.” તેવારે અચંકારીએ કહ્યું - - આ ઉજયિની નગરીમાં ધન નામનો શ્રેષ્ટી વસતો હતો, તેને શીળગુણે કરીને સુશોભિત કમળશી નામની સ્ત્રી હતી, તેને સાત પુત્ર ઉપર સર્વ બંધુવર્ગને ઘણીજ વહાલી એવી “ભટ્ટા”નામની હું આઠમી પુત્રી થઈ.તેથી પિતાએ ધરનાં સર્વે માણસને કહ્યું કે –“કેઈયે આ અચંકારીને ટુંકારે દે નહીં. તેથી મહારૂં નામ અચકારી પડ્યું. પછી હું પાંચ વર્ષની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust