________________ (કર) શ્રી મુનિપતિ ચરિત્ર નામે સ્ત્રી હતી. એકદા જિનદાસ કૃષ્ણચતુર્દશીની રાત્રીએ એક ન્યગૃહમાં કાયોત્સર્ગ ૨હ્યું હતું, ત્યાં તેની સ્ત્રી ધનશ્રી અજાણપણાથી કોઈ જા૨પુરૂષની સાથે ક્રિડા કરવાને પલંગ લઈને આવી. તે પલંગના ચારે પાયાની નિચે લેટાના ખીલા હતા, તેમાંના એક ખીલાવડે અંધારે કાયોત્સર્ગ કરીને ઉભા રહેલા જિનદાસને પગ વીંધાણે, તેથી અત્યંત વેદના થવાથી કાર્યોત્સર્ગમાં લીન થયેલે તે જિનદાસ તેજ રાત્રીએ કાળ કરીને દેવગતિમાં ઉત્પન્ન થયો. પાછળ તેની સ્ત્રી આખી રાત જાર સાથે ક્રિડા , કરીને પ્રભાતે ઘેર જવાને માટે પલંગ ઉપાડવા લાગી, તે વખતે તેણીએ જિનદાસનું શરીર પગ વિંધાવાથી મૃત્યુ પામીને નિચે પડેલું દીઠું; એટલે અત્યંત ખેદ પામતી એવી તે વિચાર ; કરવા લાગી કે –“નિચે મહારા પાપથીજ મહારા પતિનો નાશ થયો છે. હવે હું શું કરું? જે આ વાતની લેકમાં ખબર પડશે, તો હારી પુરેપુરી નિંદા થશે; માટે કાંઈ યુક્તિ શોધી કા૮.” તે આવો વિચાર કરતી હતી, એવામાં * પેલે ભદ્રક વૃષભ નગરમાં ફરતો ફરતે ત્યાં આવી ચડ્યા, એટલે દુષ્ટાએ તેના શિંગડે રૂધિર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust