________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (93) ચોપડીને સોર કરવા માંડ્યા. તેવારે લેકે એ. કડા થયા, અને તેણીને પૂછવા લાગ્યા. તે ઉપરથી તેણીએ કહ્યું કે, “આ દુષ્ટ વૃષભે શિંગડાવતી પ્રહાર કરીને મારા પતિને મારી નાં ખે છે.” તેણીનાં આવાં વચન સાંભળીને લેકે વૃષભ સામું જોવા લાગ્યા, એટલે તે વૃષભ પિતાનું મસ્તક ધણાવવા લાગ્યા; પરંતુ લેકે ન સમજી શકવાને લીધે દુષ્ટાના કહેવા ઉપરથી તે વૃષભની નિંદા કરવા લાગ્યા. પછી જિનદાસના શરીરને અગ્નિસંસ્કાર કરીને સિ લેકે પોતપોતાના ઘરે ગયા. છે. હવે પિતાને માથે કલંક પ્રાપ્ત થવાથી અત્યંત ખેદ પામેલે તે વૃષભ ફરતો ફરતો જ્યાં ગામનું પંચ કોઈ માણસનો ઇન્સાફ કરવા બેઠું હતું ત્યાં ગયો, તે વખતે સાચા ખોટાનું પા૨ખું કરવાને એક કેશ લાલચોળ કરી રાખી હતી, ત્યાં વૃષભ ઉભું રહ્યું. એટલે કોઈ માણ* સે તેને કહ્યું - “અરે! જિનદાસ શેઠને મારી નાંખનારા ! વળી તું પણ અહિં કેમ આવ્યો છે?” તેવારે વૃષભે પોતાનું માથું ધૂણાવીને * તેને જણાવ્યું કે, “મેં માર્યો નથી. એટલે પંચે કહ્યું - જે તેં શેઠને ન માર્યું હોય, તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust