________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (90 ) લી ગોળી પિતાના ઉપર ઉપકાર કરનાર માંખીઓનું જ ભક્ષણ કરે છે. તેમ હે મુનિ ! તમે પણ ઉપકારને બદલે અપકાર કરનાર ગરોળીના સરખા છે, કેમકે મેં તમને અનેક ઉપચારે કરીને સાજા કર્યો, અને મહારા ઘરે રાખ્યા; તેના બદલામાં તમે મહારા દ્રવ્યનું હરણ કર્યું. ત્યારે મુનિએ કહ્યું -“શ્રેષ્ટિન! જિનવચનનો જ્ઞાતા થઇને આવાં અયોગ્ય વચન કેમ બોલે છે? જ્ઞાન, દર્શન, અને ચારિત્રના ધારણહાર મુનિઓ કદાપિ એવું કૃત્ય કરે નહીં; માટે વિવેકવંત મનુષ્ય ચાર પ્રકારના બુદ્ધિવંત એવા મંત્રિધરની પેઠે વિચાર કરીને બેસવું વિચાર કર્યા વિના કયારે પણ બેલિવું નહીં.” તેવારે કુંચિકે પૂછયું -“તે મંત્રિધર કેણ હતો ? - મુનિએ કહ્યું -“ચંપાનગરીને વિષે ધનપાળ નામે કઈ દરિદ્રી શેઠ રહેતે હતો, તેજ નગરીમાં બીજે ધનદત્ત નામે મહા ધનવંતશેડ હતે. ધનપાળને ધનશ્રી નામની અને ધનદત્તને કનકશ્રી નામની પુત્રી હતી, તે બન્નેને પરસ્પર ગાઢ પ્રીતિ હતી.એકદાતે બન્ને સખીઓનગરની બહાર વાગ્યે હાવા ગઈ, ત્યાં વાવ્યની બહાર વસ્ત્ર અલંકાર ઉતારીને જળની અંદર હાવા 5-: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust