________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (97) રીને કાઢી મૂકી, અને કનકશ્રીને સરકાર કર્યો.? માટે હે કુંચિક ! બુદ્ધિવાન મનુષ્ય પ્રથમ નિશ્ચય કરીને પછી બેલવું, એટલાજ માટે તને જેમ તેમ બેલવું ઘટતું નથી. રાગ, દ્વેષ, અને મેહરહિત મુનિઓ હંમેશાં મંત્રીશ્વરની પેઠે સત્યવક્તા હોય છે, તેઓ કયારેપણ અસત્ય ભાષણ કરતા નથી. ત્યારે કુંચિકે કહ્યું-“હે સાધે! તમે મંત્રીશ્વરના સમાન સત્યવાદી હે, એમ મને લાગતું નથી, પરંતુ તમે તો બટકના સરખા દેખાઓ છો.” ત્યારે મુનિએ પૂછયું:–“તે બટુક કણ હતું?” કુંચિકે કહ્યું “કોઈ એક ગામમાં દરિદ્રી એ બટુક નામે બ્રાહ્મણ રહેતો હતો, તેણે એ. ક લાકડાની પુતળી બનાવી તેનું દુર્ગાદેવી નામ પાડી પૂજન કરતે છતો ગામેગામ ફરતો છતે ભિક્ષાવૃત્તિ કરવા લાગ્યો. લોકે તેને ધન, ધાન્ય, વસ્ત્ર વિગેરે આપવા લાગ્યા તેથી તે બ્રાહ્મણ કેટલાક કાળે હેટો ધનવંત થયો. પછી તે પુતળીને ઉપયોગ વિનાની ભારરૂપ જાણીને વગડામાં ફેંકી દીધી.” અહો ! જેનાથી ધનવંત થયો, તેને યોગ્ય સ્થાને પણ રાખી નહીં. માટે હે મુનિ ! તમે પણ આ બટુકની પેઠે કૃતની થયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust