________________ શ્રી મુનિપતિ ચરિત્ર. ( 105 ) અને દાંત લાવ્યું હતું, તેને ઈર્ષ્યા થઈ કે રખે મહારા સરખો બીજો કોઈ ધનવંત થઈ જાય ! એમ ધારીને તેણે હસ્તિ સંબંધી સર્વ વાત - જાને કહી, તે ઉપરથી રાજાએ અટવીમાં જઈ પેલા હસ્તિને પકડી નગરમાં આવે અને સ4 ધન લઈ લીધું. માટે હે મુનિ ! તમે પણ તે પુરૂષના સરખા કૃતની જણાઓ છે. તેવારે મુનિ પતિએ કહ્યું-અરે કુંચિક ! તું વિચાર ક. વિના બોલે છે, પણ ત્યારે સિંહણની પેઠે વિચાર કર્યા પછી કહેવું એ યોગ્ય છે. સાંભળ, તે સિંહણની કથા - વિતાઢયપર્વતની ગુફામાં એક સિંહણ રહેતી હતી, તેણુને એક શિયાળણી તથા એક હરણી એવી બે મહા નેહવાળી સખીઓ હતી, તે ત્રણે જણીઓ દિવસે પોતપોતાને અનુકુળ સ્થાને ચારો કરવા જાય, અને રાત્રીએ ગુ ફીમાં આવીને પોતપોતાના સુખદુઃખની વાતો * કરતી સુઈ રહે. એકદા સિંહણને બાળક પ્ર સવ્યો. પ્રસવ થયા પછી તત્કાળ ક્ષુધાતુર થવાથી તે બાળક સખી ને ભળાવી પોતે ભક્ષ લેવા માટે વનમાં ગઈ. પાછળ હરિણી નિંદ્રામાં હતી, તેથી ભાગ આવ્યો જાણીને શિયાણીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust