________________ શ્રી મુનિપતિ ચક્ઝિ. (103). પસ્તાવો કરવો પડશે. તેવારે કુંચિકે પૂછયું–તે ચારભટી કોણ હતી ? ત્યારે મુનિ પતિએ કહ્યું - કોઈએક ગામમાં ચારભટ નામે પુરૂષ ૨હે હશે. તેને ચારભટી નામે સ્ત્રી હતી. એકદા તે સ્ત્રીએ પોતાના પુત્રને ક્રિડા કરવા સારૂ રમેક નોળીઆનું બચ્ચું પાળ્યું, તેને દુધ, દહીં, વિગેરે પદાર્થોવડે ઉછેરીને મહેતું કર્યું, એટલે તે નોળીઓ ચારભટીના પુત્રને જરાવાર પણ અળગે મકતે નહીં. એક દિવસ તે ચારભરી પુત્રને પારણામાં સુવાડી,નળને પાસે મૂકી, પેતે પાડોશણને ઘેર ખાંડવા માટે ગઈ એવામાં ઘરે એક સર્વે નિકળ્યો, તે પારણા પાસે આવીને જેટલામાં બાળકને કરડવા જાય છે, તેટલામાં નળીએ દીઠે; તેથી તત્કાળ તે સપને મારી નેળીઓ માતા પાસે વધામણી ખાવા ગયો. તેવારે ચારભટીએ નોળીઆનું મુખ રૂધિરવાળું જોઈને ધાર્યું કે, નિચ્ચે એણે હારા પુત્રને મારી નાંખ્યો. એમ વિચારીને તેણીએ નોળીઆઉપ૨ મુશળને એવો પ્રહાર કર્યો છે, જેથી તે બિચારે મૃત્યુ પામ્યો. પછી ઘરે આવીને તેણીએ જોયું તો પુત્ર પારણામાં સુખે નિંદ્રા લેતો હતો, અને પાસે સર્પના કકડા પડ્યા હતા; તેથી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust