________________ શ્રી મુનિપતિ ચરિત્ર, અને નાગદત્ત પોતાને ઘેર ગયો. તે વાત સાંભળીને નાગવસુએ કાયોત્સર્ગ પાયો. પછી માતા પિતાએ શુભ મુહૂર્ત તેઓને લચમહેચ્છવ કપી. નાગદત્ત નાગવરુની સાથે દગૃદિકદેવતાની પેઠે કેટલેક કાળ વિષયસુખ ભેગવી સુગુરૂ પાસે ચારિત્ર અંગિકાર કરી અંતે દેવલેક પામ્યો. તેમ હે શ્રેષ્ટિન! જ્યારે જૈનધર્મ શ્રાવકો આવા હોય છે, ત્યારે સાધુઓ હોય તેમાં શું આશ્ચર્ય? કંચિકે કહ્યું -“હે મુને ! તમે નાગદત્ત સં. માન નિલેલી દેખાતા નથી, પણ સુત્રધાર (સુતાર) સમાન ઉપકારરહિત જણાઓ છે. તેની કથા નિચે પ્રમાણે છે કેએક સુતાર કાષ્ટ કાપવાને વનમાં ગયો, ત્યાં એક સિંહને જોવાથી ભયાકૂળ થએલે તે પાસેના વૃક્ષઉપર ચડી ગયે. તે વૃક્ષ ઉપર એક વાનરી રહેતી હતી, તેણીને જોઈને તે વધારે ભયાકુળ થયે, અને વિચાર કરવા લાગ્યો કે; “અહો ! મહારે બન્ને તરફથી દુઃખ થયું. એટલામાં વાનરીએ તેને કહ્યું -" હે માનવ ! તું ભય પામીશ નહીં; અહિં સુખેથી રહે ? એમ કરતાં રાત્રી થઈ, એટલે વાનરીએ તે સુતાર કહ્યું -“તું મહારા ખેળામાં સુઇને સુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust