________________ ( 12 ) શ્રી મુનિપતિ ચરિત્ર, ખે નિદ્રા લે. પછી સુતાર વાનરીના ખોળામાં સુઈને નિંદ્રાવશ થયો, ત્યારે સિંહે વાનરીને કહ્યું “મનુષ્ય વિશ્વાસ કરવાગ્ય નથી, માટે તું એને નિચે ફેંકી દે, જેથી હું તેનું ભક્ષણ કે કરીને હારે સ્થાનકે ચાલ્યો જાઉં.” ત્યારે વાનરીએ કહ્યું:–“તેમ કરીને વિશ્વાસઘાતી - હીં બનું. એટલામાં સુતાર જાગ્યો, અને વાનરી તેના ખોળામાં સુઈ ગઈ, એટલે વળી સિંહે સુતારને કહ્યું –હે જન ! તું વાનરનો વિશ્વાસ કરીશ નહીં, એને નિચેનાંખ્ય; એટલે હું તેનું ભક્ષણ કરીને ચાલ્યા જાઉં. તેથી તે કૃતદિન સુતારે વાનરીને નિચે ફેંકી, પણ તે નિચે પડતાં પડતાં વૃક્ષની સાખા સાથે વળગી પડી. પછી તેણુએ સુતારને કહ્યું -“હે કૃતની! તને ધિક્કાર થાઓ ! પ્રભાતે સિંહ અન્ય સ્થાને જવાથી પોતાના કુકૃત્ય કરીને લજિજત થયેલ સુતાર નગરતરફ ચાલ્યો ગયો. માટે હે મુનિ! તમે પણ તે સુતારની પેઠે કૃતની છે કારણકે મેં તમારો ઉપકાર કર્યા છતાં પણ તમે મહારા ઉપર અનુપકારીપણું દર્શાવ્યું છે.” મુનિપતિએ કહ્યું-“અરે શ્રાવક ! તું અમને મિથ્યા કલંક આપે છે, પણ ચારભટીની પેઠે પાછળથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust