________________ (14) શ્રી મુનિપતિ ચરિત્ર કરવા લાગી -“આ મહારો પૂર્વ પતિ મહાર સઘળાં દુરાચરણ જાણે છે, માટે જે તે કેાઈ પાસે પ્રગટ કરશે તે હારી નિંદા થશે, જેથી હું આ નગરમાં પણ સુખે રહી શકીશ નહીં; માટે હું એવી ક્રૂર યુક્તિ રચું કે આ ગામનો રાજા તેને નગરમાંથી કાઢી મૂકે. આમ ધારીને તેણીએ મોદકની અંદર સુવર્ણના અલંકાર નાંખી તે મુનિને વહેરાવ્યા. મુનિ મેદિક ગ્રહણ કરી જવા લાગ્યા, એટલામાં પાછળથી વજા સેર કરવા લાગી કે, “અરે નગરવાસી જને! દેડો દોડે!! આ કોઈ કપટી મુનિ મહારા ઘરમાંથી અલંકારે ચોરી લઈ જાય છે. આવાં . વચનો સાંભળી નાગરીક લોકો એકઠા થયા, કોટવાળ પણ આવી પહોંચ્યો, તેણે મુનિને રાજા પાસે લઈ જઈ સર્વ હકીકત નિવેદન કરી. એટલામાં સાગરદત્તની ધાવમાતા ત્યાં આવી ચડી, તે મુનિને જોઈ તેમને ઓળખી પગે પડી, ને રૂદન કરવા લાગી; એટલે સાગરદત્તરાજાએ ). ધાવમાતાને પૂછયું-“હે માત ! તું શામાટે રૂદન કરે છે?” તેવારે ધાવમાતાએ કહ્યું -“હ પુત્ર ! આ હારા પિતા યાય છે, તેમને મેં આ જ ચિરકાળે દીઠા છે; તેથી મને હર્ષસહિત દિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust