________________ (16) શ્રી મુનપતિ ચરિત્ર માન થતું જઈ ત્યાંના વિષે બહુ મત્સર કરવા લાગ્યા, અને તે બ્રાહ્મણેએ કપટથી કાષ્ટક મુનિને દૂષિત કરવાનો નિશ્ચય કર્યો. ચોમાસું પૂર્ણ થયું એટલે મુનિ મહારાજ બીજે વિહાર કરવા સારૂ નગરીની બહાર નિક| ન્યા, તે વખતે રાજા પોતાના પરિવારસહિત અન્ય શ્રાવકલેકોની સાથે મુનિને વળાવવા માટે નગરીની બહાર ગયે. આ વખતે દ્વેષધારી એવા બ્રાહ્મણેએ જે ધિક્કાર કરવાયોગ્ય કાર્ય કર્યું, તે હે શ્રેષ્ટિન! હું તને કહું છું તે સાંભળ-જ્યારે તે મુનિ મહારાજને વંદના કરી સાગરદત્ત રાજા અને બીજા રિસ શ્રાવકે પાછા વળવાનો વિચાર કરતા હતા, ત્યારે કોઈ એક પરિવ્રાજિકા કાષ્ટક મુનિ પાસે આવીને કહેવા લાગી કે –“હે સ્વામિન ! આટલા દિવસ તો લાજને લીધે હું કહી શકતી નહોતી, પણ હવે હું કહું છું કે, જ્યારે તમે મને ગર્ભવંતીને ત્યજીને ચાલ્યા જશે. ત્યારે ' પછી હાર ગર્ભનું રક્ષણ કોણ કરશે ? આવાં ? પરિત્રાજિકાનાં વચન સાંભળી સર્વ લેકે આ. ધર્યસહિત કલંકિત થયેલા સાધુને જોઈ તેમની - નિંધા કરવા લાગ્યા. જૈનમાર્ગને કલંકિત થયેલ જોઈ કાષ્ટકમુનિએ કહ્યું- અરે દુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust