________________ શ્રી મુનિપતિ ચરિત્ર, (11) વાથી રૂદન કરતો છતો માતાને કહેવા લાગ્યા કે, મને ખાવાનું આપ; તેથી વજાએ તૈિયાર કરી રાખેલું માંસ પુત્રને આપ્યું. એટલે તે બેજન કરી નિશાળે ગયો. એવામાં પેલે પુષ્પબટુકજાર સ્નાન કરીને આવ્યા, અને વજાની પાસે તૈયાર કરેલા માંસની યાચના કરીને બેજન કરવા બેઠો પણ તેણે કૂકડાનું માંસ ન દેખવાથી વજાને પૂછયું, એટલે તેણીએ સર્વ વાત કહી દીધી; તેથી ક્રોધ કરીને તે પુષ્પબટકે કહ્યું - અરે! જે ત્યારે દીર્ધકાળ સુધી મહારી સાથે વિષયસુખ ભેગવવાની મરજી હોય, તે હવે હારા પુત્રને મારી તેના ઉદરમાંથી તે માંસ કાઢી મને ભેજન કરાવ.” આથી કામાંધ થયેલી વજાએ પણ તેમ કરવાનો નિશ્ચય કર્યો. હવે સાગરદત્તની જે ધાવમાતા હતી, તેને ણીએ પુષ્પબટુક અને વજા વચ્ચે થયેલી વાત ગુપ્ત રીતે રહીને સાંભળી હતી, તેથી તે તત્કાળ - ઘરમાંથી ગુપ્ત રીતે નિશાળે જઈ ત્યાંથી સાગર દત્તને લઈ પરભારી ચંપાનગરીએ જતી રહી. તે વખતે ત્યાં રાજ અપુત્રીઓ મૃત્યુ પામવા થી પ્રધાન વિગેરે સર્વ સામતેએ મળીને એવો ઠરાવ કર્યો હતો કે, “જેના ઉપર હાથણી ક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust