________________ ( 9 ) શ્રી મુનિ પતિ ચરિત્ર, ડીઓ, પછી ધનશ્રી વહેલી વહેલી બહાર નિકળી કેનકશ્રીના અલંકારો પહેરી પોતાને ઘરે ચાલી ગઈ. કનકશ્રીએ બહાર નિકળીને જોયું તો પોતાના અલંકારે દીઠા નહીં, તેથી તેણીએ ધાર્યું કે ધનથી પહેરી ગઈ હશે. પછી તે ધનશ્રીને ઘરે લેવા ગઈ, એટલે ધનશ્રીએ કહ્યું - એ હારા છે, હારા નથી.” તેવારે કનકશ્રીએ ઘણું કહ્યું, પણ તે સમજી નહીં; એટલે પોતાના પિતાને સાથે લઈ રાજા પાસે ફરિઆદ કરવા ગઈ. રાજાએ તેને ઇન્સાફ કરવાને પતાના બુદ્ધિવંત મત્રિને ફરમાવ્યું. મંત્રીએ તરતજ સર્વ અલંકારો પોતાની પાસે મુકાવ્યા, અને પ્રથમ ધનશ્રીને પહેરવાનું કહ્યું એટલે ધનશ્રીએ અલંકારે પહેરવા માંડ્યું. પણ કાંઈ ઠેકાણું રહ્યું નહીં. હાથના પગમાં અને પગના હાથમાં એમ થવા લાગ્યું. પછી મંત્રીએ તેણીની પાસેથી ઉતરાવી નાંખીને કનકશ્રીને પહેરવાનું કહ્યું, એટલે તો તેણુએ નિત્યના અભ્યાસને લીધે તરતજ પહેરી લીધા તેથી તે બહુ શોભવા લાગી. તે જોઇને મંત્રીએ નિશ્ચય કર્યો કે, એ અલંકારે કનકશ્રીનાજ છે. તેથી તેણે ધનશ્રીને તેણીના પિતા સહિત અપમાન ક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust