________________ (94) શ્રી મુનિપતિ ચરિત્ર આ તપાવેલી કેશને ઉપાડ.” વૃષભે સત્યના અળથી શિતળ થઈ ગયેલી કેશને તત્કાળ જીભવડે ઉપાડી પોતાની સત્યતા દેખાડી આપી, અને પોતે અપરાધરહિત થયે. મુનિપતિસાધુ કુંચિકશેઠને કહે છે કે:-“હે. એષ્ટિના જે તને મહારા વચનની પ્રતિતી ન થતી હોય, તો હું પણ તેવી જ રીતે દીવ્ય કરીને પ્રતિતી કરી આપું.” તેવારે કુંચિકે કહ્યું - “તમે દીવ્ય કરી આપે, તે મહારાથી કેમ મને નાય? કારણ ચોરી કરનારે માણસ છૂટી જવાને માટે ઘણું ઉપાયો કરે છે. માટે હે સાધ! તમે ભદ્રકવૃષભ સરખા નહીં, પરંતુ ગૃહકકિલા (ગરોળી) જેવા છે.” મુનિ પૂછયું. " એમ કેમ” કુંચિકે કહ્યું –ગરોળી સર્વે માં શરીરે તો ન્હાની, પણ બહુ તુછ મનવાળી અને કતની હોય છે, હમેશાં રાત્રીએ જ્યારે તે નિંદ્રા લે છે, ત્યારે તેનાં નેત્ર આડા પડલ વળી જાય છે, તેથી તે દેખી શકતી નથી. માટે જે તે ૫ડલ નાશ ન થાય તે તે દેખી ન શકવાને લીધે હિંસા પણ કરી શકત નહીં પરંતુ સવારે માંખીઓ તેનાં નેત્ર બંધ જાણીને તે નેત્ર ઉપર વળેલા પલ્લે ખાઈ જાય છે, તેથી તે દેખતી થયે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust