________________ શ્રી મુનિપતિ શરિત્ર. વાંસળીને કોઈએક મસ્ટ ગળી ગયે! દૈવયોગથી તેજ મસ્યને એક ધીવર પકડીને નગ૨માં વેચવા સારૂ લાવ્યો એટલે મહારી બહેને ઘરે આવેલા પરાણને અતિધ્ય કરવા માટે મલ્ય આપીને તે મત્સ્યને વેચાથી લીધો ! પછી ઘરે લાવીને મત્સ્યને ચીયો કે તત્કાળ તેમાંથી પેલી દ્રવ્યની વાંસળી નિકળી! તે વાંસળી મહારી બહેન લેભથી છૂપાવતી હતી, પણ મહારી માતાની નજરે પડી; તેથી માતાએ પડ્યું -“વત્સ! એ શું છે !" તેવાર બહેને ઉત્તર આપે કે, “કંઈ નથી ?તે ઉપરથી મહારી માતા તેણીની પાસે આવવા લાગી, એટલે દ્રવ્યના લેભથી મહારી બહેને માતાને મુશળને પ્રહારથી મારી નાંખી ! પછી અમે જેટલામાં ઘરમધ્યે પ્રવેશ કરીએ છીએ, તેટલામાં પાપકૃત્ય કરનારી હારી ઑન સંભ્રમથી ઉઠવા ગઈ કે તરત જ તેણીના ખોળામાંથી દ્રવ્યની વાંસળી ભૂમિઉપર પડી ગઈ ! એટલે અમે વિચાર કરવા લાગ્યા કે-“અરે ! ધિડાર છે આ દ્રવ્યને! કે જેને અનર્થનું કરવા વાળું જાણીને અમે ધરામાં ફેંકી દીધું હતું, તેજ દ્રવ્ય ફરીથી અનર્થનું કરનારું થયું છે ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust