________________ (48) શ્રી મુનિપતિ ચરિત્ર. પછી અમે બન્ને ભાઈઓને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી માતાને અગ્નિસંસ્કાર કરી, બહેનને ઘર સોંપી, ગુરૂની પાસે જઈને દિક્ષા ધારણ કરી. - શિવમુનિ અભયકુમારને કહે છે કે-હે પ્રધાન! આ પ્રમાણે પૂર્વે અનુભવેલું યાદ આવવાથી નષિધિકાને સ્થાનકે મહારાથી ભય એ શબ્દો ઉચ્ચાર થઈ ગયો ! બીજે પ્રહરે ગુરૂમહારાજના ચરણને માર્જન કરવા સારૂ સુવ્રતમુનિ બાર ગયા, ત્યાં તે હારથી વિરાજમાન એવા ગુરૂના કંઠને જોઈને પાછા ઉપાશ્રયમાં આવ્યા, ત્યારે ભયબ્રાંત થવાને લીધે નૈષિધિકાને સ્થાનકે મહાભયં એવો શબ્દ બોલ્યા. તે ઉપરથી અભયકુમારે તેમને પૂછયું –“હે સાધ ! તમે નિષિધિકીને સ્થાનકે “મહાભયં” એવા શબ્દને ઉચ્ચાર કેમ કર્યો? તેવારે મુનિએ કહ્યું –અંગદેશમાં ચંપા નામની નગરીને વિષે હું મહે સમૃદ્ધિવંત એવો કુટુંબી વસતે હતો. એકદા તે ગામમાં ચાર લેઓએ ધાડ પાડી, તેથી ભયને લીધે હું એક સ્થાનકે સંતાઈ રહ્યો, અને ચેરે તે મહારા ઘરને વિષેજ આવ્યા; તેથી મહારી સ્ત્રીએ લં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust