________________ ( 6 ) શ્રી મુનિપતિ ચરિત્ર આજે ઘેબર બનાવીને મહારી પરણાગત કર. પરંતુ જ્યાંસુધી મેં ભેજન કર્યું ન હોય ત્યાં સુધી તેમાંથી ત્યારે કોઈને પણ આપવું નહિ.” મહાશું આવાં વચન સાંભળી તેણીએ કહ્યું-“માણનાથ! એમ કેમ કહો છો? મહારે તમારાથી બીજું કઈ વહાલું છે કે જેને હું પ્રથમ આપતી હઇશ?પછી હું ભેજન કરવા બેઠે, એટલે પ્રથમનો ઉને ઘેબર દાઝી ગયા છે એમ કહીને તેણીએ પિતાની પાસે સંતાડી રાખેલા ઘડામાં નાંખ્યો. તે જોઈને મેં કહ્યું -“હે પાપિષ્ટ ! હજુસુધી પણ તું હારા જારને સ્નેહ છેડતી નથી ?" મહારાં આવાં વચનથી ક્રોધાયમાન થએલી તે દુષ્ટ સ્ત્રી તની ભરેલી કડા ઉપાડી હારી પાછળ દેડી, અને મહારા વાંસાઉપર સર્વ ઉણ ધત રેડી દીધું. આમ થવાથી મ્હારૂં - શરીર દગ્ધ થયું, તેથી હું મહારા માતાપિતાને ઘેર ગયે, કેટલેક કાળે મને આરામ થયો એટલે મેં સ્વસ્તિકાચાર્ય પાસે દિક્ષા ગ્રહણ કરી. થાનકમુનિ કહે છે કે –હે “અભયકુમાર ! આ પ્રમાણે પૂર્વે અનુભવેલું યાદ આવવાથી નૈષિધિકાને બદલે માતમાં (ભયથકી પણ ભય) એમ બેલાઈ ગયું.” હવે સૂર્યનો ઉદય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust