________________ (88) શ્રી મુનિપતિ ચરિત્ર ળી જેણીને વિષે અનુરાગને લીધે પોતાનું રાજ ગુમાવેલું છતાં જેણીએ તેની ક્રૂરતા વાપરવામાં જરા પણ ઢીલ કરી નહીં. આહા ! સ્ત્રીઓ ઉપર મોહનારા પુરૂષોની કેવી મૂર્ખતા ! ન હવે જિતશત્રરાજા ભાગ્યના યોગથી જીવતે છતે ગંગાનદીને કાંઠે નિકળ્યો, ત્યાંથી તે અનુક્રમે ચાલતાં ચાલતાં સુપ્રતિષ્ટપુર નગરપ્રત્યે આવી પહોંચે તે વખતે ત્યાં રાજ પુત્રરહિત મૃત્યુ પામવાથી જિતશત્રુરાજાને રાજ્ય મ ન્યું. અહો ! કેવી ભાગ્યની પ્રબળતા ! પછી જિતશત્રુરાજા ત્યાં અનેક પ્રકારના વૈભવ ભેગવતો છતે સુખે રાજ્ય કરવા લાગ્યો. , અહિં પાંગળાની સાથે વિષયસુખ ભેગવતી એવી સુમાલિકાનું સર્વ દ્રવ્ય નાશ પામ્યું, તેથી તે તેને પોતાને ખભે બેસારીને ફરતી, તથા ગામોગામ ભિક્ષા માગીને ઉદરપૂર્ણ કરતી સુપ્રતિષ્ટપુર નગરપ્રત્યે આવી પહોંચી. ( જયાં જિતશત્રરાજાને રાજ્ય મળ્યું છે.) ત્યાં તે પાં. ગળાની સાથે શેરીએ શેરીએ ગાયન કરવા લાગી. લેકે પણ તેના મધુર સ્વરથી એકઠા થવા લાગ્યા, અને તેણીને ખાવાનું પણ આપવા લાગ્યા. સુકુમાલિકા તેમની આગલે પિતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust