________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (89) શિળગુણના વર્ણનરૂપ ગાયન કરતી, અને કહેતી કે –“હું આવી રૂપવંત છું, છતાં મારા માતાપિતાએ મને આ પાંગળાપતિ સાથે પરણાવી છે, તો હું તેની પ્રતિપાલન કરું છું. કાર| સતી સ્ત્રીઓને એવોજ ધર્મ છે કે તેણીએ માતા પિતાએ પરણાવેલે પતિ ગમે તેવો હોય તોપણ તેને પરમેશ્વર સમાન ગણવો.” આવી આત્મપ્રશંસા સાંભળીને લેકે તેણનાં વખાણ કરવા લાગ્યા. આશ્ચર્ય છે સ્ત્રીઓના મિથ્યાવાદથી !! ' એકદા ફરવા નિકળેલા જિતશત્રુરાજાએ * તેણીને દીઠી અને ઓળખી, તેથી તેણે લેકે પાસેથી તેણીની હકીકત સાંભળીને તેણીને રાજ્યમંદિરમાં તેડાવી. પછી રાજાએ એક અ નુચર પાસે પૂછાવ્યું કે, “તું કેણ છે, અને આ પાંગળપુરૂષ પણ કોણ છે?” તેવારે તેને ણીએ ઉત્તર આપ્યો કે:-“મહારા માતાપિતાએ = મને આવા પાંગળાપતિ સાથે પરણાવી છે, ૫રંતુ હું પતિવ્રતા સ્ત્રી હોવાથી તેની આત્મથકી પણ વધારે પાલન કરૂં છું.” તેણીનાં આવાં વચન સાંભળીને રાજાએ ક્રોધ કરીને કહ્યુ-“અરે દુષ્ટ ! જેણે પોતાની ભુજાના રૂધિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust