________________ (8) શ્રી મુનિપતિ ચરિત્ર, ઘનશ્રેષ્ટિના પુત્રને વિવાહ મહોત્સવ થાય છે, તેમ જે હારે થયેલો પુત્ર જીવતો રહ્ય હેત તો હું પણ તેના વિવાહનો મહેટો ઉત્સવ કરત. ? તેવારે સ્ત્રીએ કહ્યું -“જે ખરૂં કહેવરાવો તો એ શ્રેષ્ઠિપુત્ર તમારાજ પુત્ર છે.* ચંડવળે કહ્યું - એમ કેમ?” એ ઉપરથી સ્ત્રીએ પૂર્વની સર્વ હકીકત પતિને કહી સંભળાવી, એટલે ચંડાળ તે - પુત્રને પિતાને ઘેર તેડી લાવવાને ત્યાં ગયે. * - અહિં મેતાર્યના પાણી ગ્રહણનો દિવસ હોવાથી ધનશ્રેષ્ટિને ત્યાંથી ચડેલે વરઘોડો મંગળ ઉપચારથી સુશોભિત એવા બજારમાં આવી પહોંચ્યો, તે વખતે પેલા ચંડાળે ઘોડા ઉપર બેઠેલા મેતાર્યને જોઈ તેની પાસે આવીને કહ્યું-“અરે ! તું મહારે પુત્ર છતાં આ શેઠીઆઓની પુત્રીઓને શામાટે પરણે છે? ચાલ આપણે ઘરે. હું તને આપણા કુળની યોગ્ય કન્યા પરણાવીશ.” એમ કહીને દેવપ્રેરિત એવો તે ચંડાળ મેતાર્યને પિતાને ઘેર લઈ ગયો, અને ધનશ્રેષ્ટિ નિરૂપાય થવાથી પાછો પોતાને ઘેર ગયે. હવે અહિં ચંડાળના ઘરને વિષે દુધી વસ્તુઓથી અત્યંત ખેદ પામતા એવા મેતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust