Book Title: Munipati Charitram
Author(s): Maganlal Hathisang Shah
Publisher: Maganlal Hathisang Shah

View full book text
Previous | Next

Page 81
________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (83) કેવળજ્ઞાન પામે આયુષ્યનો અંત થવાથી અંતકૃત કેવળી થઈ મેક્ષ પામ્યા. મેતાર્યમુનિએ આ પ્રમાણે મરણાંતકષ્ટ સહન કર્યું, પણ કાંચપક્ષીનું નામ દીધું નહીં. અહે! મુનિરાજને સમતાભાવ, ક્ષમા, પરિસહનું સહેવાપણું, અને જીવદયામાં એકાંત તત્પરતા! તે સાથે શરીર પરથી નિરીછાપણું, એકત્વભાવમાં લીનતા, અને વિશુદ્ધભાવની વૃદ્ધિ ! આ પ્રકારે જ કમક્ષય થાય છે, અને મા ક્ષપ્રાપ્તિને ખરો ઉપાય પણ એજ છે. - હવે સુવર્ણના જવ ચરી જવાથી શરીરે ભારે થએલ કચપક્ષી વધારે ઉડી ન શકવાથી પાસેના મકાન ઉપર બેઠું, એવામાં કોઈ કઠિયારે આવીને લાકડાનો ભારે ભૂમિ ઉપર પડતો મો, તેના ધબકારાથી ભય પામેલા કચયશીએ ચરી લીધેલા જવ વમી કાઢયા; તે જોઈને સેની બહુ ખેદ કરવા લાગ્યો. વળી તે વિચાર - કરવા લાગ્યો કે “મેં વિનાકારણે રાજાના જમાઈને વધ કર્યો, માટે રાજા મહારા સર્વે કુ અને વિનાશ કરશે; કારણકે તે જૈનધર્મી છે. હવે આમાંથી છૂટવાનો ઉપાય તો માત્ર એજ છે કે આપણે સૌએ ચારિત્ર લેવું.” એમ ધા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118