________________ (58) શ્રી મુનિપતિ ચરિત્ર. ગિકાર કર્યું. હે મગધેશા પૂર્વે આ પ્રમાણે અને નુભવ થયેલું આજે સ્મરણમાં આવ્યાથી મેં નિષિધિકીને સ્થાનકે " ગતિમાં? એ શબ્દનો ઉચ્ચાર કર્યો. - હવે ચેથા પ્રહરે થનક નામનો ચોથો શિધ્ય ગુરૂની વૈિયાવચ કરવા માટે બહાર ગયે, ત્યાં તેણે પણ ગુરૂના કંઠમાં હાર જોઈ તત્કાળ ઉપાશ્રયમાં પેસતાં નિષિધિકીને સ્થાનકે “અરાજુમાં એવા શબ્દો ઉચ્ચાર કર્યા છે તે સાંભળીને અભયકુમારે પૂછયું-“હે મુને ! રાગ રહિત, પંચમહાવ્રતના ધારણહાર, છકાયના પીર, અષ્ટપ્રવચનના ધારક, સત્તાવીશ ગુણ યુક્ત અને સંસારનો ત્યાગ કરનારા એવા તમને ભય શેને છે? તેવારે થાનકમુનિ કહેવા લાગ્યા કે –હે અભયકુમાર ! સાંભળ-“ઉજ્જયિની નગરીને વિષે ધનદત્ત નામનો મહા ધનવંતશ્રેષ્ઠી વસે છે, તેને સુભદ્રા નામની સ્ત્રી છે, તેમનો હું પુત્ર છું. જ્યારે મને યુવાવસ્થા પ્રાપ્ત થઈ, ત્યારે માતા પિતાએ મને મહોત્સવપૂર્વક શ્રીમતિ નામની કન્યા સાથે પરણુંચે. હારી સ્ત્રી અત્યંત ને હને લીધે હંમેશાં મહારા ચરણદકનું પાન ક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust