________________ શ્રી મુનિપતિ ચરિત્ર, (59) રતી; તેથી તેણીના નેહથી વશ થઈ ગયેલો હું પણ કઈ દિવસ તેનું વચન ઉલ્લંધન કરતો નહીં. એવી રીતે અમે સ્ત્રી પુરૂષ પરસ્પર મહા સ્નેહને લીધે વિષયસુખ ભોગવતાં છતાં સુખથી દિવસે નિર્ગમન કરતા હતા. એકદા ગર્ભવતી એવી મહારી સ્ત્રીએ મને કહ્યું-“હે નાથ ! મને તો વિદ્યમાન છતાં બીજી કશી ઈચ્છા નથી, પરંતુ મૃદુપુછ નામના જીવનું માંસ ખાવાની સ્પૃહા થઈ છે; માટે તે લાવીને મારો દેહદ પૂર્ણ કરે, નહિં તે નિશ્ચિય થોડા કાળમાં મારું મૃત્યુ થશે.” તેણીનાં આવાં વચન સાંભળી મેં પૂછયું -“હે પ્રિયે ! એ જો કયાં રહેતા હશે?” ત્યારે સ્ત્રીએ ઉત્તર આ “હે પ્રાણનાથ ! એ જી રાજગૃહી. નગરીમાં શ્રેણિક રાજાને ઘેર છે. આપ જે મને જીવતી રાખવાને ઇચ્છતા હો તે ત્યાં જઈ થોડા દિવસમાં લાવી આપો. કારણ હું ત* મારા વિશે ઘણા દિવસ જીવી શકું તેમ ન થી.” પ્રિયાનાં આવાં વચન સાંભળી મહા હર્ષવંત થએલે હું હાથમાં ખર્ક લઈને ઘરેથી ચાલ્યો, અને અનુક્રમે રાજગૃહી નગરીના ઉધાનમાં જઈ પહોંચે તે વખતે ત્યાં કામીપુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust