________________ શ્રી નિતિ ચરિત્ર ( 1 ) કરી કહેવા લાગ્યો કે –“હારી સ્ત્રી સમાન કઈ પતિવ્રતા નથી. પછી સાયંકાળે હું તેને ણીની સાથે રથમાં બેશી નગરતરફ જતા હતા, એવામાં શ્રેણિક રાજાને એક મદોન્મત્ત હાથી આલાનર્થંભ ઉખેડી નાંખી નગરીમાં મહા તોફાન કરતે કરતો અમારી નજીક આવી પહો, પણ હું હાથીની શિક્ષણકળાનો જાણ હેવાથી મેં તેને વશીકરણ વિદ્યાવડે સ્વાધિન કર્યો. તે જોઈ નગરવાસી મહારાં વખાણ કરવા લાગ્યા. પછી હું મગધસેનાને ઘરે ગયા, ત્યાં તેણીએ મહારે સ્નાન, ભેજન વિગેરેથી સંસ્કાર કરીને કહ્યું –“હે ભદ્ર! આજે હું શ્રેણિક રાજાના દરબારમાં નૃત્ય કરવા જવાની છું, માટે તમારે પણ ત્યાં આવવું. કારણકે ઘણાં માણસે જોવા માટે આવશે.” તેણીનું આવું કહેવું સાંભળી મેં કહ્યું: “આજે મને બહુ નિંદ્રા આવે છે, માટે હારાથી અવાશે નહીં.” પછી મગધસેના * રાજમંદિરમાં ગઈ, અને હું એકલે રહ્યા તેથી મને સ્ત્રીએ મ ગાવેલા મગૃછની ચિંતા થવા લાગી; એટલે હું પણ તે વેશ્યાની પછવાડે મક પૃચ્છનું માંસ લેવા સારૂ ગુમરીતે રાજમંદિરમાં ગયો. ત્યાં મેં લેકે મગધસેનાના નૃત્યમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust