________________ ( 10 ) શ્રી મુનિપતિ ચરિત્ર. ગૃહમાં રહે છે. પછી હું સાંઝ વખતે પલ્લીપતિને ઘેર ગયો. ત્યાં મહારી સ્ત્રી મને જોઈને ઘણી પ્રસન્ન થઈ, અને ઉપરના કપટનેહથી આદરસત્કાર કરીને મને પલ્લી પતિની સાઉપર બેસાય; પછી તે મહારા હાથ પગનું પ્રક્ષાલન કરતી છતી વિલાપ કરવા લાગી. એવામાં ૫@ીપતિ અકસ્માત દ્વાર પાસે આવીને ઉભે રહ્યા, તેવારે સ્ત્રીએ મને શસ્યા નિચે સંતાડી દીધે! પછી તેણીએ પૂર્વની પેઠે ઉષ્ણદકથી પલ્લીપતિના હાથ પગ પ્રક્ષાલ્લન કરીને શમ્યા ઉપર બેસાર્યો. તે વખતે મહારી સ્ત્રીએ તેને પૂછયું -“હે સ્વામિ ! જે મહારે પતિ અહિં આવે, તો તેને તમે શું કરો?'' તેવારે તેણે ઉત્તર આપે કે, “દ્રવ્ય વસ્ત્રાદિકથી સત્કાર કરી તેને એના સ્વાધિનમાં કરી તેને પિતાને ઘેર પહેચાડું પલ્લીપતિનાં આ પ્રકારનાં વચન સાંભળીને મહારી સ્ત્રીએ ભ્રકુટી ચડાવીને ક્રોધ કર્યો. આથી પલ્લીપતિ તેણીના મનનો ભાવ જાણીને ફરીથી બોલ્યા- “પ્રિયે! પ્રથમ તો મેં તને હાસ્યથી કહ્યું હતું, પરંતુ જો લ્હારો પતિ અહિં આવે તો હું તેને ગાઢબંધનથી બાંધી લઈ પ્રહાર કરૂં ." તેનાં આવાં વચન સાંભળીને સંતુષ્ટ થયેલી સ્ત્રીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust