________________ શ્રી મુનિપતિ ચરિત્ર (પ) મહારા સામી દ્રષ્ટિ કરીને પલ્લી પતિને જાહેર કર્યું કે, “આ શયાની નિચે મહારો પતિ છે.” પછી પલ્લીપતિએ તત્કાળ ત્યાંથી ઉઠીને મને પકડ્યો, અને લીલી વાઘરીના બંધનથી એક સ્તંભ સાથે ગાઢ બાં; વળી તેણે મને મુષ્ટિ વિગેરેના પ્રહારથી ઘણે માર્યો પછી તેઓ શયામાં સૂતાં. એવામાં મહારા પુણ્યના ઉદયથી ત્યાં એક કુતર આવી ચડ્યો, તેણે મહારા બંધન કાપી નાંખ્યા, તેથી હું છૂટો થયે એ. ટલે પલ્લીપતિ જ્યાં સુતો હતો ત્યાં જઈને મેં તેનું ખરું ઉપાડી લીધું, અને પિલ્લપતિ ન જછે તેમ મેં હારી દુષ્ટ ભાર્યાને ઉઠાડીને કહ્યું - " હે દુષ્ટ છે જે કંઈ પણ બેલી તે આ ખીથી ત્યારું મસ્તક છેદી નાંખીશ.' એમ કહીને તેણીને આગળ કરી હું મહારા નગર તરફ ચાલ્યા. પછી રાત્રી નિવૃત્ત થઈ, તેથી ઝલાઈ જવાના ભયને લીધે હું હારી સ્ત્રી સહિત વાંસની જાળમાં છૂપાઈ રહ્યો. એવામાં પદ્ધિપતિ પિતાના સેવકેસહિત અમારાં પગલાને અનુસાર તથા મહારી દુષ્ટ સ્ત્રીએ એંધાણને માટે વેરેલાં ચીંથરાંને અનુ. સારે જે જેતે અમે જ્યાં સંતાઈ રહ્યાં હતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust