________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (49) પટપણથી જાણે હું ન સાંભળો હાઉ ? એવી રીતે તે ચોરને કહ્યું કે તમારે સ્ત્રીનો ખપ છે? ત્યારે ચેરેએ હા કહી, તેથી મહારી સ્ત્રી તેઓની સાથે ગઈ ચેરેએ પણ પાસે જઈને તેણીને પિતાના સ્વામિ પલ્લી પતિને અર્પણ કરી. પલ્હીપતિએ તેણીને સ્ત્રીપણે સ્વિકારી. ચારકો ગયા પછી કેટલાક મિત્રા મહારા ઘરે આવ્યા, અને મને કહેવા લાગ્યા–“ભાઈ! તું પાસે જઈને ને હારી સ્ત્રીને કેમ છોડાવતે નથી? " પણ મહારે સ્ત્રીની ઈચ્છા નહતી, તથાપિ મિત્રોના કહેવાથી હું પાલે ગયે, અને એક ડોશીના ઘરમાં ગમપણે રહ્યા. - એકદા મેં દ્રવ્યથી અત્યંત સંતુષ્ટ કરેલી તે ડોશીને કહ્યું કે-“તમે આ પલ્લી પતિને ત્યાં મહારી સ્ત્રી રહે છે, તેણીને મહારા આગમનની ખબર આપે.” પછી ડોશીએ ત્યાં જઈને સમાચાર કહ્યા, તેથી મહારી સ્ત્રીએ મને કહેવરા વ્યું કે, “આજ રાત્રીએ તમારે અહિં હારી પાસે તત્કાળ આવવું; કારણ પલ્લીપતિ જવાના છે.” ડોશીએ ઘરે આવીને મને તે સમાચાર કહ્યા. વળતું મેં ડોશીને પુછ્યું તે કયાં રહે છે? ડોશીએ ઉત્તર આપ્યો કે, તાલવૃક્ષની નિચેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust