________________ irror:::: (પર) શ્રી મુનિપતિ ચરિત્ર ત્યાં આવી પહોંચ્યો. પછી તેણે મને પકડીને ખના પ્રહારથી છિન્ન છિન્ન કરી નાંખ્યા. વળી તે હાર પાંચે અંગેઉપર ખીલા મારી, મહા રી દુષ્ટ સ્ત્રીને લઈ પાછો વળ્યો ! પછી હું જીવિતની આશા મૂકી દઈ રેવા લાગ્યો. એવામાં કઈ વાનર ફરતો ફરતો મારી પાસે આવી ચડ્યા, પણ તે તો મહારા દુઃખને જોઈ મછા આવવાને લીધે ભૂમિઉપર પડી ગયે. થોડીવાર પછી સચેત થયો, એટલે તે ઉઠીને વનમાં જઇ બે ઔષધી લઈ આવ્યો છે તેમાં એક ઓ ષધિવડે મને શલ્યરહિત કર્યો, અને બીજી એષધિથી મારા શરીર ઉપર વાગેલા ઘા રૂઝવી નાંખ્યા! ત્યારપછી તેણે ભૂમિ ઉપર અક્ષરે લખીને મને સૂચવ્યું કે, “હું હારાજ ગામના સિદ્ધકર્મ નામના વૈદ્યનો પુત્ર હતો, પણ પૂર્વ કર્મના યોગથી આર્તધ્યાને મૃત્યુ પામવાને લીધે વાનરજાતિમાં ઉત્પન્ન થયો છું ! મેં હારા દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાને લીધે ઔષધિના ગુણ જાણ્યા છે, અને તેથીજ બે ઔષધિઓ લાવીને તેને સાજે કર્યો છે, માટે હે અ ! તું મહારા આ ભવનું વૃત્તાંત સોભળીને પછી એક કાર્ય કર. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust