________________ (38) શ્રી મુનિપતિ ચરિત્ર. તે રાજા અંતપુરમાં ગયા, ત્યારે રાણીએ છયું -“હે સ્વામિડ આપે વનમાં કાંઈ આશ્ચર્ય જેવું હોય તે મને કહો.” પ્રિયાનાં આવાં વચન સાંભળીને રાજાએ કહ્યું -“હે દેવિ ! હું વનમાં ગયે, ત્યાં મેં સરોવરના કાંઠા ઉપર જળપાન કરીને વિસામે લીધે, એવામાં એક નાગકુમારી (મનહર સ્ત્રી) મહારી પાસે આવીને વિષયની પ્રાર્થના કરવા લાગી, પરંતુ મેં ધે કરીને તેણુને ના કહી; તેથી તે પાછી ગઈ અને હું અશ્વ પાસે ગયે. પછી તે જ નાગકન્યા સર્ષણીનું રૂપ ધારણ કરીને કોઇ કામી એવા સર્ષની સાથે વિષયસુખ ભગવતી દેખવાથી મેં તે બન્ને જણને ચાબુક મારીને જુદાં પાડ્યાં. એટલે તેઓ તત્કાળ અદૃષ્ય થઈ ગયાં. હે પ્રિયે ! વનમાં મેં જે આશ્ચર્ય દીઠું હતું તે તને કહ્યું છે.” - રાજા આ પ્રમાણે કહીને તરત બહાર આવ્યો, એવામાં દિવ્ય અલંકારોથી સુશેભિત એવા કોઈ દેવે પ્રગટ થઈને તેને કહ્યું - હે રાજન! હું પ્રસન્ન થયો છું, માટે વરદાન માગ.” રાજાએ આ પ્રકારનાં નાગદેવનાં વચન સાંભળીને પૂછયું -“તમે શા કારણથી મને વરદાન માગવાનું કહે છે?” તેવારે નાગદેવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust