________________ ' શ્રી મુનિપતિ ચરિત્ર ( 41 ) હાર ઘણે આગ્રહ હોય તો હું મૃત્યુની તૈયારી કરી ચિતામાં બેશી, પછી તે વાત તને કહીશ પરંતુ તે વિના કહી શકું તેમ નથી.” પછી બ્રહ્મદત્તરાજા મૃત્યુની તૈયારી કરી સ્મશાનભૂમિતરફ જવા નિકળ્યો, રસ્તામાં તેણે એક બોકડાને પોતાની ગર્ભવતી સ્ત્રીની સાથે વાત કરતાં સાંભળે. બોકડીએ કહ્યું - હે નાથ ! તમે આ જવના પળામાંથી એક પૂળ લાવી આપો.” તેવારે બેકડાએ ઉત્તર આપ્યો કે –“એ પૂળા રાજાના અશ્વ માટે લાવેલા છે, માટે જે તેમાંથી લઉં તે મારે માર ખાવો પડે.” ત્યારે બેકડીએ કહ્યું –“જે નહિં લાવે તે હું મૃત્યુ પામીશ.” બેકડે કહ્યું-“સુખેથી મૃત્યુને અંગિકાર કર, તેમ કરવાથી મને બીજી ૨મ્ય સ્ત્રી મળશે.” તેવારે બોકડીએ ફરીથી ક. હ્યું“સ્વામિ! છ ખંડનો પતિ આ બહાદત્તરાજા તેની પ્રિયાના વચનથી મૃત્યુને શરણ થવા માટે સ્મશાનભૂમિ તરફ જાય છે, તેને તો - ઓ ! અને તમે તે હારા વચનને અંગિકાર કરતા પણ નથી.” તેવારે બેકડે કહ્યું:-“હંત જાતિપ્રસિદ્ધ પશુ છે, પરંતુ એ પરિણામે પશું છે, કારણકે જે એમ ન હોય તે પોતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust