________________ શ્રી મુનિપતિ ચરિત્ર. ( 37 ) લાવીને તેણે પિતાને ઘેર વાવ્યું, તેમાંથી મહે પલાશનું વૃક્ષ ઉગ્યું. બ્રાહ્મણે તેને પાણી સીંચીને ઘણું વૃદ્ધિ પમાડયું, પણ તે ફળ્યું નહીં; તે ઉપરથી ક્રોધાયમાન થયેલા બ્રાહ્મણે તે વૃક્ષનું મળ અગ્નિથી બાળી નાંખ્યું ! તેથી વક્ષની સ્નિગ્ધતા ઓછી થઈ, એટલે તે તત્કાળ પ્રફુલિત થયું.” તેવી રીતે હે મિત્ર ! જે કમળ વચનથી પોતાના કદાગ્રહને છોડતી નથી, એવી હઠીલી સ્ત્રીથી ત્યારે શું પ્રજન છે? તું ત્યારે આત્માનું જ હિત કર. કહ્યું છે કે–“જે માણસ પિતાના આત્માનું હિત કરે છે, તે બીજાને પણ હિત કરનાર થાય છે. જેમ બ્રહ્મદત્તરાજાયે પિતાની રાણી અહિતકર્તા થઈ હતી. તેવારે માવતે કહ્યું -તે બ્રહ્મદત્ત કેણ હતો? અને તેને પોતાની જ રાણી અહિતકર્તા શીરીતે થઈ હતી? તે કહે - મિત્રે કહ્યું–કાંપિલ નામના નગરને વિષે બારમે ચક્રવત્તિ બ્રહ્મદત્તરાજા રાજ્ય કરતો હતો. એકદા તે રાજા અશ્વને ખેલાવવા માટે વનમાં ગયે, ત્યાં ફરતાં ફરતાં અશ્વ તેને ઘણે દૂર લઈ ગયો. પાછળ સૈનિકો ગયા અને તેને નગરમાં તેડી લાવ્યા. પછી એગ્ય અવસરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust