________________ શ્રી મુનિપતિ ચરિત્ર, (35) વસે વિજળી અને રાત્રીને વિષે ગર્જના નિષ્ફળ હેય નહીં, સાધુઓનું વચન નિષ્ફળ હેય નહીં, તેમજ દેવનાં દર્શન પણ નિષ્ફળ હોય નહીં. વળી હે રાજન ! આ હારનો એવો મહિમા છે કે, તેતુટ્યા પછી તેને સાંધનારો નિશ્ચય મૃત્યુ પામશે.” એમ કહીને તે દેવતા સ્વર્ગપ્રત્યે ચાલ્યો ગયો. પછી શ્રેણિક રાજાયે ઘેર જઇને દેવતા આપેલે હાર ચેલણ રાણીને આપ્યો, અને અન્ય જે ગળા સુનંદા પાણીને આપ્યા. સુનંદાને ગેળા મળવાથી કેધ ચડે, તેથી તેણીયે તે અન્ને ગેળાને વૃશ્વિઉપર પછાડ્યા, એટલે તેને માંથી મનહર વસ્ત્ર તથા બે કુંડળ નિકળ્યાં તેથી તે હર્ષ પામી. તે જોઈ ચેલ્લાએ કહ્યું - “સ્વામિ ! તે બન્ને કુંડલ તથા વસ્ત્ર મને અપા.” રાજાએ કહ્યું-“એ વસ્તુ મેં સુનંદાને આપી છે, માટે હું અપાવી શકીશ નહીં. * રાજાનાં એ પ્રકારનાં વચન સાંભળી ચેલણ્યે કેધથી કહ્યું –“જો તમે તે વસ્તુ મને નહિં અપાવે તો હું મૃત્યુ પામીશ.” પરંતુ રાજા તેણીનું કહેવું ન માની સભામાં ગયો, એટલે ચલણું મૃત્યુ પામવા માટે પ્રાસાદ ઉપર ચડી ગેખમાં ઉભી રહી જેટલામાં પડી મરવાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust