________________ શ્રી મુનિપતિ ચરિત્ર. ( 7 ) કાલસરિઆને છીંક આવી એટલે બે મા જીવ, મા મર. છેવટે શ્રેણિકને છીંક આવી એટલે “ચિરંજીવ.” એમ બેલ્યો. આ પ્રમાણે તે કઢીઆનાં વચન સાંભળીને રાજાને ક્રોધ ચો, તેથી તેણે પોતાના ચાકરેને આજ્ઞા કરી કે, એને ગાઢબંધનથી બાંધે. એવામાં તે તે કેઢીઓ તત્કાળ આકાશમાર્ગે ચાલ્યો ગયો. ' પછી શ્રેણિક રાજાયે બન્ને હાથ જોડીને પ્રભુને પૂછયું:–“હે ભગવન તે કોઢીયે કોણ હતો? કે જેણે પોતાના પરૂથી તમારી આશાતના કરી. તેવારે ભગવાને કહ્યું –એ કોઢીયો ન હોતે, પણ દેવ હતો અને બાવનાચંદનથી મારી પૂજા કરતે હતો. પણ તમારી નજરે કઠી એ જણાતો હતો. તેની કથા કહું તે સાંભળઃ. . લક્ષ્મિથી ઇંદ્રિપુરીના સરખી અત્યંત શેભાયમાન કસુંબી નામની નગરીને વિષે સતાનીક રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં જન્મથીજ દરિદ્ર અને મૂર્ખ એ સડક ના મનો બ્રાહ્મણ વસતો હતો. એકદા તેની સુશરમા નામની ગર્ભવંતી સ્ત્રીએ પ્રસુત સમયને માટે તેને ઘી, ગોળ લાવવાનું કહ્યું. એટલે તેણે ઉત્તર આર્યો કે, મને કાંઈપણ જ્ઞાન નથી, તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust