________________ શ્રી નિપતિ ચરિત્ર (પ) થયું. પછી તે સેચનક પોતે મનમાં વિચાર કે, રવા લાગ્યો કે:-“જેમ હારી માતાયે ગુપ્ત રીતે મને જન્મ આપ્યો અને તપસ્વિઓએ પાળી પિશીને મોટો કર્યો, તેમ તેઓ જે બીજા હસ્તિને કરે છે તેથી મહારૂં મત્યુ થાય.” એમ વિચારી તે સેચનકે તપસ્વિના સર્વે આશ્રમ ભાગી નાંખ્યા. માટે હે મુનિ ! જેવી રીતે તે ગજ ઉપકાર કરનારા તપસ્વિના આશ્રમને ભાગી નાંખીને કૃતન થયે, તેવી રીતે તમે પણ મહારં દ્રવ્ય હરણ કરીને કૃતનીપણું કર્યું છે. એવાં તે કુંચિકષ્ટિનાં વચન સાંભળીને શ્રી મુનિ પતિ સાધુયે કહ્યું –“શ્રેષ્ઠિ! તમને આવું બેલવું ઘટતું નથી. કારણકે, સાધુઓ તે હ મેશાં વાંછારહિત હોય છે. તે ઉપર સ્વસ્તિક સૂરિના ચાર શિષ્યોની કથા કહું તે સાંભળ મગધદેશને વિષે રાજગૃડી નામની નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો, તેને નંદા અને ચિલ્લણ નામે બે પટ્ટરાણીઓ હતી; તેમાં નંદાને પુત્ર અભયકુમાર રાજાના પાંચસેં પ્રધાનોમાં મુખ્ય પ્રધાન હતો. શ્રેણિક રાજા પ્રજાને પુત્રની પેઠે પાલન કરતે છતે સુખેથી રાજ્ય ભેગવતા હતા. . * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust