________________ શ્રી મુનિપતિ ચરિત્ર (31 ) આવેલ હોવાથી દ્વારપાળ દરવાજાનું રક્ષણ કરવા માટે સડકને બેસારી “આ દુર્ગાદેવિનું નિવેદ્ય આવે છે તે તું ગ્રહણ કરજે.” એમ ક. હીને અમને વંદન કરવા સારૂ આવ્યો. પાછળ સડકે તારદેવતા પાસે ધરેલું લાપસી, ખીર, વડાં પ્રમુખ નૈવેદ્ય ખાધું, તેથી તે તૃષાતુર થયે; પરંતુ ઘણુ વખત સુધી પાણી નહિ મળવાથી આર્તધ્યાનવડે મૃત્યુ પામીને વાવને વિષે દે- 1 ડકો થયો. કાળાંતરે અમે ફરીથી અહિં આવ્યા, તે વખતે વાવમાંથી પાણી ભરી જનારી સ્ત્રીયોના મુખથી અમારું આગમન સાં. ભળીને દેડકાને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું, તેથી તે અમને વંદન કરવા સારૂ વાવમાંથી બહાર નિકળીને આવતો હતો, પણ રસ્તામાં મ્હારા અશ્વની ખરી તળે ચંપાઈ ગયા! ત્યાં શુભધ્યાનથી મૃત્યુ પામીને સિંધર્મ દેવકને વિશે દુર્દર નામને દેવતા થયે. એકદા ઇંદ્રદેવતાઓની સભામાં કહેવા લાગ્યો કે –“હાલમાં પૃથ્વિને વિષે શ્રેણિક રાજા સમાન બીજે કોઈ નિશ્ચલ સમકિતવંત પુરૂષ નથી. એવાં ઈંદ્રના વચન સાંભળીને તે દેવતા તને પિતાનું કેઢિયું શરીર દેખાડતે છતે બાવના ચંદનથી P.P. Ac. Gunratnasuri M.S. , Jun Gun Aaradhak Trust