________________ (30) શ્રી મુનિપતિ ચરિત્ર, રનારા માણસે એક છાગ બેકડા) નું પોષણ કરીને પછી તેના માંસનું સહકુટુંબ ભજન કરવું. હવે મહારે જાત્રાયે જવું છે, માટે તમે મને એહ છાગ લાવી આપો. પુત્ર તે વાતના અજ્ઞાની હોવાથી તેમણે એક છાગ લાવી આ એ. પછી એડકે છ માસપર્યત પોતાના વિમાન કરેલા આહારથી તેનું પોષણ કર્યું, તેથી તે છાગ પણ કેદીઓ થયો. પછી તેને મારીને તેના કોઢમય માંસનું પોતાના સર્વે કુટુંબને ભક્ષણ કરાવ્યું. તેથી તેનું સર્વ કુટુંબ પણ કેદીયું થયું. આથી સડકની બહુ અવજ્ઞા થવા 'લાગી, તેથી તે ઘર છોડીને દેશાંતર ચાલ્યા ગયે. અનુક્રમે મહા અરયમાં ભમતાં તુષા લાગવાથી તેણે ઘણાં વૃક્ષના રસવાળું પાણી પીધું, તેથી તે રોગરહિત થયો. પછી ઘેર આવીને પોતાના કુટુંબને તિરસ્કાર કરીને કહેવા લાગ્યા કે –“તમે મહારી અવજ્ઞા કરતા હતા, તેનું ફળ તમને પ્રાપ્ત થયું છે. આથી લોકો તેની વધારે નિંદા કરવા લાગ્યા એટલે પિતે રાજગૃહ નગરતરફ ચાલી નિકળે, અને હવે એવું બન્યું કે તે વખતે અમે ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust