________________ (18) શ્રી મુનિ પતિ ચરિત્રે. થી હું શી રીતે લાવી આપું. તેવારે સ્ત્રીએ કહ્યું - “તું હમેશાં રાજા પાસે જઈને તેનું પુષ્પથી પૂજન કર્યું, એટલે તે તને આજીવિકા બાંધી આપશે.” સ્ત્રીનાં એ પ્રકારનાં વચન સાંભળીને સડક તે પ્રમાણે કરવા લાગ્યો. . છે એવામાં ચંપાનગરીના દધિવાહન રાજાથે ચંપાનગરી ઉપર ઘેરે ઘાલ્યો, પરંતુ વર્ષાઋતુ બેસવાથી મેઘને લીધે તે બળરહિત થઈ ગયે; તેથી પોતાની નગરીતરફ પાછો વળ્યો. આ વાતની સડકને ખબર પડવાથી તેણે રાજા (સતાનીક) ને તે વાત નિવેદન કરી, એટલે તેણે દધિવાહનની પાછળ જઈને તેનું સર્વસ્વ લઇ લીધું. પછી તે સતાનીકરાજાયે પ્રસન્ન થઈને સે ડકને કહ્યું - વિપ્ર ! હું હાશ કાર્યથી પ્રસન્ન થયેછું, માટે માગ્ય ! તેને જે જોઈએ તે આપું. રાજાનાં આવાં વચન સાંભળીને સેડફે કહ્યું –મહારાજ ! હું હારી સ્ત્રીને પૂછીને પછી માગીશ. પછી બ્રાહ્મણે આવીને રાજાયે કહેલી વાત સ્ત્રીને પૂછી, એટલે તે સ્ત્રી મનમાં વિચાર, કરવા લાગી કે, જે દ્રવ્ય તથા ગામ માગશે તો મને ત્યાગ કરીને બીજી સ્ત્રી લાવશે; માટે બીજું કાંઈ મગાવું. એમ ચિંતવન કરીને તેને riM.S. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust