________________ શ્રી મુનિપતિ ચરિત્ર, (29) ણીએ પતિને કહ્યું-“તમે હમેશાં ઈચ્છાભેજન અને એક સેનામહેર દક્ષિણું માગ.”, પછી સડકે રાજા પાસે જઈને સ્ત્રીના કહ્યા પ્રમાણે માગ્યું કે, “મને પ્રતિદિન એક ઘેર બેજન અને એક દિનાર દક્ષિણે મળે.” પછી રાજાએ તેને તે પ્રમાણે આજીવિકા બાંધી આપી, તેથી તે લફિમવંત થયો. સેડક દિનાર તથા ભજનના લેભથી પ્રથમ જમેલ ભેજન વમન કરી વારંવાર નવીન ભજન કરવા લાગ્યો, તેથી તે કાઢીયે થયે; એટલે રાજાયે તેને પોતાની સભામાં આવવાને ના કહી. અને તેની આજીવિકાનો અધિકાર તેના પુત્રને આ છે, તેથી તે પોતાના કુટુંબનો અવજ્ઞાનપત્ર થયો. પુને સેડકપિતાને એક બાજીયે ઘાસની ઝુંપડી બનાવી તે ઝુંપડીમાં રાખે, તેથી તે ઘણો દુઃખી થવાથી વિચાર કરવા લાગ્યો કે આ કુટુંબને મેં વૃદ્ધિ પમાડયું છે, તે જ હારી નિંદા કરે છે અને મહારી ખબર પણ લેતા નથી, તેથી હું તેમને મહારાસરખા કરું, એમ ચિંતવન કરીને તેણે દુષ્ટ આશયથી પતાના પુત્રને કહ્યું- હે તનયો! આપણા કૂળમાં એ રિવાજ છે કે જાત્રાયે જવાની ઈચ્છા ક.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust