________________ શ્રી નિપતિ ચરિત્ર ( 21 ) પછી તે સાર્થપતિએ મને બર્બરકુળમાં વેચી, એટલે તે તે બર્બર લેકે મહારા દેહનું રૂધિર કાઢીને તેથી વસ્ત્ર રંગવા લાગ્યા! જેથી મહારા શરીરમાં ફક્ત અસ્થિ (હાડકાં) અને ચામડી એ બન્નેજ બાકી રહ્યાં. હું ઘણી દુર્બલ થઈ ગઈ હતી, પરંતુ કર્મના યોગથી મૃત્યુ પામી નહતી. આ પ્રકારની દશાને અનુભવ કરતી હતી, એવામાં મહારો એક ભાઈ મને શોધ શોધતો ત્યાં આવી પહોંચ્યો. તેણે પ્રથમતો મને ઓળખી નહીં, તેથી તે શંકાથી મને પૂછવા લાગ્યો કે, “તું કોણ છે?” તેવારે મેં તેને વીતેલી સર્વ વાત કહી અને પછી રૂદન કરવા લાગી. પછી તેણે અને આપી મને છોડાવીને પોતાને ઘેર તેડી ગયો. ત્યાં અનેક પ્રકારના આષધોપચાર કરવાથી મહારૂં શરીર ફરી સ્વસ્થ થયું. હમણું કેધ તજી દઈ મહારા પતિ સાથે ભેગ ભેગવતી હું સુખેથી રહું છું. માટે હે મુનિ ! ઉપર કહ્યા પ્રમાણે કાનું ફળ મળવાથી મેં ક્રોધ ત્યજી દીધો છે. " અચંકારીએ આ પ્રમાણે પિતાની વાત તેલ વહોરવા આવેલા સાધુને કહી બતાવી, તે દેવતાયે પણ સાંભળી તેથી તે પ્રગટ થઈને અ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust